Gujarat Vanbandhu Kalyan Yojana 2022
ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરેલું છે. અનુસૂચિત જનજાતિઓ માટે રાજ્ય સરકારે લાંબા ગાળાના વિકાસ માટે ધ્યેયો નક્કી કરેલા છે. આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ Department Support Agency of Gujarat કામગીરી કરે છે. આદિજાતિ વિભાગ દ્વારા ઘણી લોન યોજનાઓ પણ બહાર પાડેલ છે. જેમ કે બ્યુટી પાર્લર યોજના, ટ્રેકટર લોન યોજના, … Read more