ઇ શ્રમ કાર્ડ યોજના: શ્રમિકોને મળશે 2 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે

ઇ શ્રમ કાર્ડ યોજના: શ્રમિકોને મળશે 2 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે

ઇ-શ્રમ કાર્ડ Self Registration એ ભારત સરકાર દ્વારા શ્રમિકો માટે એક પહેલ છે. તે દેશભરના અસંગઠિત કામદારો માટે તેના સર્વાંગી વિકાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે જોઈએ તો ઈ-શ્રમ પોર્ટલ એ એક પ્રકારનું રાષ્ટ્રીય ડેટાબેઝ પોર્ટલ છે. આ પોર્ટલની મુખ્યત્વે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અસંગઠિતક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સહાય પૂરી પાડીને સક્ષમ બનાવવાનો … Read more