Viral Video: Fearless Little Boy Plying with Snake
ઘણીવાર આપણે સાપથી દૂર થઈ જઈએ છીએ જેથી તે આપણને નુકસાન ન પહોંચાડે, પરંતુ શું તમે ક્યારેય એવો વીડિયો જોયો છે જેમાં સાપ નાના બાળકથી પોતાનો જીવ બચાવતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નીડર બાળક રસ્તા પર સાપની પૂંછડી પકડીને તેની સાથે રમી રહ્યો છે. આ … Read more